{"product_id":"jagdamba-herbal-star-pain-gel","title":"Star Pain Gel: Fast-Acting Relief for Joint and Muscle Pain (PACK OF 2)","description":"\u003cp\u003eજગદંબા હર્બલ સ્ટાર પેઈન જેલ જે દરેક પ્રકારના દુઃખાવાનો અક્ષીર ઈલાજ છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસ્ટાર પેઇન જેલએ પેઇન રિલિફ પ્રોડક્ટ છે, જે સામાન્ય રીતે શરીરના વિવિધ ભાગોમાં દુખાવા અને સાંધાના દુખાવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.\u003c\/p\u003e\n\u003cp\u003e\u0026nbsp; \u0026nbsp;\u003cstrong\u003eસ્ટાર પેઇન જેલ\u003c\/strong\u003eની વિશિષ્ટ રચના તેને વિવિધ પ્રકારના દુખાવા માટે અસરકારક બનાવે છે. તે ખાસ કરીને ઘૂંટણ, કમર, સાંધા, વા, મણકા, ગરદન, મચકોડ, સોજા, સાઇટિકા, ચીકન ગુનિયા, મૂઢમાર, ભાગેલા હાડકા, અને જૂનામાં જુના દુખાવાના નિવારણ માટે ઉપયોગી છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસ્ટાર પેઇન જેલમાં રહેલા કુદરતી ઘટકો જેવા કે ફુદીના ફૂલ, કપૂર, દેવદાર તેલ, અજમો તેલ, અને નિલગિરી તેલ જેવા દર્દનાશક અને આરામદાયક ગુણ ધરાવે છે. આ દરેક તત્વના ફાયદા નીચે જણાવવામાં આવ્યા છે.\u003c\/p\u003e\n\u003col\u003e\n\u003cli\u003e\u003cstrong\u003e \u003c\/strong\u003e\u003cstrong\u003eફુદીના ફૂલના ફાયદા\u003c\/strong\u003e\u003c\/li\u003e\n\u003c\/ol\u003e\n\u003cp\u003eફુદીનામાં મેન્ટોલ હોય છે, જે ઠંડક આપીને દુખાવા અને સોજા પર રાહત આપે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eમસલ પેઇન અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.\u003c\/p\u003e\n\u003col start=\"2\"\u003e\n\u003cli\u003e\u003cstrong\u003e \u003c\/strong\u003e\u003cstrong\u003eકપૂરના ફાયદા\u003c\/strong\u003e\u003c\/li\u003e\n\u003c\/ol\u003e\n\u003cp\u003eકપૂર ઉદાર ઠંડક અને ગરમીની અસર પેદા કરે છે, જે મસલના તણાવ અને સોજાને ઘટાડે છે.\u003c\/p\u003e\n\u003cp\u003eતે રક્તપ્રવાહમાં સુધારો કરે છે અને મસલ અને સાંધાના દુખાવા માટે અસરકારક છે.\u003c\/p\u003e\n\u003col start=\"3\"\u003e\n\u003cli\u003e\u003cstrong\u003e \u003c\/strong\u003e\u003cstrong\u003eદેવદાર તેલના ફાયદા\u003c\/strong\u003e\u003c\/li\u003e\n\u003c\/ol\u003e\n\u003cp\u003eદેવદાર તેલ એ આરામદાયક અને શાંતિકારક ગુણ ધરાવે છે, જે મસલના તણાવ અને દુખાવા માટે ઉપયોગી છે.\u003c\/p\u003e\n\u003cp\u003eતે ચામડીને તણાવ મુક્ત કરીને દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.\u003c\/p\u003e\n\u003col start=\"4\"\u003e\n\u003cli\u003e\u003cstrong\u003e \u003c\/strong\u003e\u003cstrong\u003eઅજમો તેલના ફાયદા\u003c\/strong\u003e\u003c\/li\u003e\n\u003c\/ol\u003e\n\u003cp\u003eઅજમો તેલમાં તીવ્ર દુખાવા નાશક ગુણ હોય છે, જે સાંધાના અને મસલના દુખાવા માટે ખૂબ અસરકારક છે.\u003c\/p\u003e\n\u003col start=\"5\"\u003e\n\u003cli\u003e\u003cstrong\u003e \u003c\/strong\u003e\u003cstrong\u003eનિલગિરી તેલ\u003c\/strong\u003e \u003cstrong\u003eના ફાયદા\u003c\/strong\u003e\u003c\/li\u003e\n\u003c\/ol\u003e\n\u003cp\u003eનિલગિરી તેલમાં સુજન અને દુખાવાને ઘટાડવાના ગુણ હોય છે.\u003c\/p\u003e\n\u003cp\u003eતે \u0026nbsp;અને સાંધાના દુખાવા માટે ખૂબ જ અસરકારક છે.\u003c\/p\u003e\n\u003cp\u003e\u0026nbsp;\u003cstrong\u003eઆ તત્વોનું સંયોજન સ્ટાર પેઇન જેલને ખાસ બનાવે છે, \u003c\/strong\u003e\u003cstrong\u003eકારણ કે તે મસલ અને સાંધાના દુખાવા, \u003c\/strong\u003e\u003cstrong\u003eસોજા અને તણાવ માટે ઝડપી અને અસરકારક રાહત પૂરી પાડે છે.\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cstrong\u003eસ્ટાર પેઈન જેલને લગાવવાની રીત : \u003c\/strong\u003e\u003cstrong\u003eસવારે, બપોરે અને સાંજે એમ દિવસમાં બે થી ત્રણ વાર અસરગ્રસ્ત વિસ્તાર ઉપર હળવા હાથે માલીશ કરવી. \u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"jagdamba herbal","offers":[{"title":"60 GM","offer_id":46599846265145,"sku":"","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0820\/1486\/3673\/files\/star-pain-gel-ayurvedic-herbal-joint-muscle-pain-relief.png?v=1783332205","url":"https:\/\/jagdambaherbal.com\/gu\/products\/jagdamba-herbal-star-pain-gel","provider":"Jagdamba Herbal ","version":"1.0","type":"link"}