RECHARGE TABLETS | MORINGO TABLETS - MEN'S WELLNESS COMBO

RECHARGE TABLETS | MORINGO TABLETS - MEN'S WELLNESS COMBO

Regular price ₹750.00 Sale price ₹700.00 Save 7%
/
  • In stock, ready to ship
  • Inventory on the way
Tax included. Shipping calculated at checkout.
  • 100% Ayurvedic & Herbal
  • 5% OFF, Code "SAVE5" (Order above ₹499)
  • Secure payments
 
 
 
 

”    કામ કરવામાં થકાવટ લાગતી હોય, આળસ આવતી હોય, કમજોરી અશક્તિને દૂર કરે છે. શુક્રાણુઓની સંખ્યા વધારી સેક્સ સમયમાં વધારો કરે છે. ઇન્દ્રિયની નબળાઈ કે શિથિલતાને દૂર કરવામાં ઉપયોગી છે.

    રિચાર્જ ટેબલેટમાં 30થી વધારે જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે શીલાજીત, અશ્વગંધા, મુસલી શ્વેત,  રંગ સિંધુર, પીપળી મૂળ, બેન ભસ્મ,  એલચો, લવાંગ, દાલચીની, સતાવરી, કેસર, મરી, જાવંત્રી, નાગ કેસર, ગોખરુ લોહ ભસ્મ જેવી ઘણી આયુર્વેદિક જડીબુટ્ટીથી રિચાર્જ ટેબલેટ બનાવવામાં આવી છે.

શિલાજીત : શીલાજીત માં ફૂલવિક એસિડ, B વિટામિન, મેગ્નેશિયમ અને પોટેશિયમ સહિત ઘણા મહત્વપૂર્ણ ખનીજો નો સમૃદ્ધ સ્રોત છે. શીલાજીત આયર્ન ના સ્તરને યોગ્ય માત્રા RBC ઓક્સિજનના પ્રવાહને નિયમિત બનાવીને સંતુલન પાછું મેળવે છે. પુરુષોના સ્વાસ્થ્યને સુધારે છે.

અશ્વગંધા : અશ્વગંધા ઇન્સ્યુલિનના સ્ત્રાવ પર અસર કરે છે. જેથી શરીરમાં શુગર ના લેવલને નિયંત્રણમાં રાખે છે. અશ્વગંધામાં એમિનો એસિડ, પેસ્ટાઇડ્સ, લિપિડસ અને ન્યુક્લીક એસિડના પાયામાં સમુદ્ધ છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરીરમાં તાકાત વધારવા અને સ્નાયુઓની શક્તિ માં સુધારો કરી નબળાઈમાંથી પુનઃપ્રાપ્તિ કરે છે. અશ્વગંધા પુરુષો માટે એક રામબાણ તરીકે ઉપયોગી છે.

સફેદ મુસલી : આયુર્વેદિક ગુણોથી ભરપૂર સફેદ મુસલી પુરુષોની ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. આયુર્વેદ મુજબ સફેદ મુસલીના સેવનથી વીર્યની ગુણવત્તા જાળવી શકાય છે. સફેદ મુસલીના સેવનથી પુરુષોમાં હોર્મોન એટલે કે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારી શકાય છે.

    30 થી પણ વધારે ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પુરુષો માટે વરદાન સમાન છે. જેના અન-ગીનત ફાયદાઓ મળે છે.

We deliver premium Ayurvedic and Herbal products across India.

  • 🚚 Order Processing: Within 1–2 business days.
  • 📦 Estimated Delivery: 3–7 business days.
  • 🎁 Free Shipping on orders of ₹390 or above.
  • 💰 ₹60 Shipping Charge applies to orders below ₹390.
  • 🔍 Tracking details will be shared after dispatch via SMS, WhatsApp, or Email.
  • Delivery times may vary due to courier service, weather, or public holidays.

At Jagdamba Herbal, customer safety and product quality are our top priorities.

Due to the nature of Ayurvedic, Herbal, and Healthcare products, we do not accept returns or exchanges once an order has been delivered. This policy helps ensure product hygiene, safety, and quality for all customers.

If you receive a wrong, damaged, or defective product, please contact our customer support within 24 hours of delivery with your order number and clear photos. After verification, we will provide a suitable replacement or resolution.

If you have any questions regarding your order, please contact our customer support team before placing your order.

Recently viewed