LAHAPLUS SYRUP

શરીરમાં લોહી, માંસ અને શક્તિ વધારે છે

LAHAPLUS SYRUP

શરીરમાં લોહી, માંસ અને શક્તિ વધારે છે

Regular price ₹240.00
/
વજન
  • In stock, ready to ship
  • Inventory on the way
Tax included. Shipping calculated at checkout.
  • 100% Ayurvedic & Herbal
  • 5% OFF, Code "SAVE5" (Order above ₹499)
  • Secure payments

પરિવાર માટે પૂરક સંપૂર્ણ નેટ્રિશનલ એન્ટી ઓક્સિડન્ટ

  (સ્નાયુ વધારનાર - એનર્જી બૂસ્ટર)

જગદંબા હર્બલ LAHAPLUS SYRUP જે શરીરમાં કેલ્શિયમ, આયર્ન, મિનરલ, વિટામિન, પ્રોટીનની માત્રાને પૂર્ણ કરે છે અને માંસપેશીઓમાં ઝડપથી વધારો કરે છે. શરીરમાં એનર્જી અને એનર્જાઈઝરનું કામ કરે છે. ભૂખ વધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પોષણ અને એન્ટીઑકિસડન્ટ તરીકે વપરાય છે. સ્નાયુઓના માંસને બલ્ક કરીને એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે.

સફરજન, હળદર, અંજીર, એલોવેરા, અશ્વગંધા, શંખપુષ્પી, અશોક છાલ, અર્જુન, ગાલો, આમળા, ગોખરુ, શુદ્ધ કૌચા, વિદારીકંદ, બ્રાહ્મી, મેથી જેવી 20 થી વધુ જડીબુટ્ટીઓનો ઉપયોગ LAHAPLUS SYRUP કરવામાં આવ્યો છે.

જે શરીરમાં લોહી, માંસ અને શક્તિ વધારે છે. જેથી નબળા પડેલા શરીરને નવી ઉર્જા મળે છે.

LAHAPLUS SYRUP 20 ml થી 25 ml દિવસમાં 2 થી 3 વખત નિયમિત સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે અને શરીરને ખોરાક ખાવાનું મન થાય છે.

WE OFFER FREE SHIPPING ANYWHERE IN INDIA  for all prepaid orders.

Cash on delivery is available on all orders. For orders below ₹ 399, a COD fee of ₹ 80 will be added. For orders above ₹ 399, COD is free of cost.

The cart value for both the above points will be calculated after the application of any discount or coupons.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.

PILGO SYRUP
₹130.00
Recently viewed