Hair Tonic Richner Oil | Revitalize and Strengthen Your Hair

મજબૂત, સુંવાળા સ્વસ્થ અને ચમકદાર વાળ

Hair Tonic Richner Oil | Revitalize and Strengthen Your Hair

મજબૂત, સુંવાળા સ્વસ્થ અને ચમકદાર વાળ

Regular price ₹140.00
/
વજન
  • In stock, ready to ship
  • Inventory on the way
Tax included. Shipping calculated at checkout.
  • 100% Ayurvedic & Herbal
  • 5% OFF, Code "SAVE5" (Order above ₹499)
  • Secure payments

જગદંબા હર્બલ દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરેલ સ્કીન કેર કોમ્બોના ઉપયોગથી ચામડીને લગતી તમામ તકલીફમાંથી કાયમી છુટકારો મેળવી શકાય છે.

 સ્કીન કેર કોમ્બોને એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે જે લોહીને શુદ્ધ કરીને લોહીમાંથી અશુદ્ધિઓ દૂર કરે છે અને રક્ત સંબંધિત તમામ સમસ્યાનો નિરાકરણ લાવે છે.

 સ્કીન કેર કોમ્બોમાં ગિલોય, લીમડો, મેથી, તુલસી, કારેલા, કંચનાર,  પુનનર્વા, બ્રાહ્મી  જેવી અનેક જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 સ્કીન કેર કોમ્બોના ઉપયોગથી ધાધર, ખંજવાળ, લીલા - સુકા ખરજવા, કરોળિયા, અંગૂઠા અને આંગળીની વચ્ચેનો ચેપ, Fungal Infection, કમર, જાંઘની અંદર, નિતંબ અને સ્તનો તથા બગલોની નીચે પરસેવો, હુંફ, ભેજ અને ઘર્ષણના કારણે જે ચામડીની સમસ્યા થાય છે તેનો નાશ કરે છે.

 વાપરવાની રીત :- અસરગ્રસ્ત વિસ્તારને Neem Soap થી સાફ કરો અને Star Inch Care Cream અને Star Malham ને દિવસમાં બે વખત અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. Raktcare syrup ને દિવસમાં બે વાર 10 મિલીથી 20મિલી સુધીનો સેવન કરો, Neem Tablet ને સવાર - સાંજ જમતાં પહેલાં બે - બે ગોળી લેવી.

WE OFFER FREE SHIPPING ANYWHERE IN INDIA  for all prepaid orders.

Cash on delivery is available on all orders. For orders below ₹ 399, a COD fee of ₹ 80 will be added. For orders above ₹ 399, COD is free of cost.

The cart value for both the above points will be calculated after the application of any discount or coupons.

This site is protected by hCaptcha and the hCaptcha Privacy Policy and Terms of Service apply.

Recently viewed