જગદંબા હર્બલ PEEZYME SYRUP ગેસ, એસિડિટી, કબજિયાત, ખાટા ઓડકાર અને પાચન સમસ્યાઓ માટે ઉત્તમ ઉપાય છે.
PEEZYME SYRUP દ્રાક્ષ, ભૃગરાજ, અશ્વગંધા, ત્રિફળા, ત્રિકટુ, ચિત્રક, અજમો, જીરું સહિત 8 આયુર્વેદિક ઘટકોથી બનાવવામાં આવે છે જે પાચનતંત્રને મજબૂત કરે છે અને આંતરડાને સાફ કરે છે. જેથી પાચન શક્તિ વધે છે. તેથી તે ગેસ, કબજિયાત અને પેટની તમામ સમસ્યાઓમાં અસરકારક છે.
PEEZYME SYRUP ના અસરકારક પરિણામો માટે, 10 ml થી 20 ml સુધી સવાર-સાંજ બે વાર એક મહિના સુધી સેવન કરો.
WE OFFER FREE SHIPPING ANYWHERE IN INDIA for all prepaid orders.
Cash on delivery is available on all orders. For orders below ₹ 399, a COD fee of ₹ 80 will be added. For orders above ₹ 399, COD is free of cost.
The cart value for both the above points will be calculated after the application of any discount or coupons.